Today on 25/3/2025 at Rajrajeshwar Mahadev temple 80 foodstuff kits were distributed to needy Brahmin families, On this occasion Sarees donated by Shantidham Trust Uk were also distributed through Shree Divya Shakti Pith Gondal
In Presence of Pujya Bhaishree.
આજ રોજ તા.25/03/2025 ના રાજરાજેશ્વર મહાદેવ મંદિરે જરૂરીયાત વાળા બ્રાહ્મણ પરિવાર એવા 80 અનાજ ની કિટ આપવામા આવી,તે કિટ સાથે શાંતિધામ ટ્રસ્ટ યુકે તરફથી મળેલ સાડીઓ શ્રી દિવ્ય શક્તિપીઠ તરફથી અર્પણ કરવામાં આવેલ છે.
પૂજ્ય ભાઈશ્રી ની ઉપસ્થિતિ માં